ગાંધી જયંતી વિશેષ કાર્યક્રમ
ગાંધી જયંતિના પાવન અવસરે કલાસમૃતિ લઈને આવી રહ્યું છે એક વિચારસભર અને અર્થપૂર્ણ સંવાદ —
“ધર્મમાં ગાંધી વિચાર, ગાંધી વિચારમાં ધર્મ”
.
ગાંધીજી માટે ધર્મ માત્ર આસ્થા નહોતો, પરંતુ સત્ય, અહિંસા, માનવતા અને આત્મશુદ્ધિનો માર્ગ હતો. તેમના વિચારોને નવી દૃષ્ટિથી સમજવા અને જીવન સાથે જોડવાનો આ એક સુંદર અવસર.
વક્તા: આલાપ ત્રિપાઠી
મિડિયાકર્મી, લેખક અને જીવનપર્યંત ગાંધી વિચાર દર્શનના વિદ્યાર્થી.
📅 ૨ ઑક્ટોબર ૨૦૨૬ | સાંજે ૬:૩૦ વાગ્યે
📍 કલાસમૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, અમદાવાદ
Where is it happening?
INR 0.00

![The Crimson Flea - NAVRATRI EDIT [2-3-4th October]](https://cdn-ip.allevents.in/s/rs:fill:500:250/g:sm/sh:100/aHR0cHM6Ly9jZG4yLmFsbGV2ZW50cy5pbi90aHVtYnMvdGh1bWI2YWEyZDY3ZTIxZTI4LmpwZw.avif)
















