Art Meets Soul by Kalasmruti

Schedule

Wed Nov 04 2026 at 07:00 pm to 08:00 pm

UTC+05:30
Location

Kalasmruti by sscc | Ahmedabad, GJ

કલાસ્મૃતિ પ્રસ્તુત 

દિવાળીની વિશેષ રીતે ઉજવણી 


*"Art Meets Soul"*


બ્રહ્માકુમારીઝના કલા સંસ્કૃતિના સહયોગથી 

વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


આ દિવ્ય અવસરે 

રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી અને 

જાણીતા અભિનેતા-દિગ્દર્શક શ્રી દીપક અંતાણી

મનના દીપકને પ્રકાશિત કરતો વિશેષ સંવાદ કરશે.


તારીખ: ૪ નવેમ્બર, ૨૦૨૬


સમય: સાંજે ૭:૦૦ કલાકે


સ્થળ: કલાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, અમદાવાદ.

Where is it happening?

Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
Tickets

INR 0.00

Know what’s Happening Next — before everyone else does.
Kalasmruti
Host or PublisherKalasmruti

Ask AI if this event suits you