પ્રેમ એટલે ? A Special Story Telling Program

Schedule

Sun Nov 29 2026 at 05:30 pm to 06:30 pm

UTC+05:30
Location

Kalasmruti by sscc | Ahmedabad, GJ

પ્રેમ એટલે શું? ❤️


પ્રેમને સમજવા માટે નહીં, પણ અનુભવવા માટે આવો એક અનોખો વાર્તાલાપ!


કલાસ્મૃતિ લઈને આવ્યું છે એક સુંદર Storytelling Program, જેમાં વાર્તાકાર, અભિનેતા અને લેખક પ્રેમ કે. કે. પોતાની વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેમની નવી અનુભૂતિ કરાવશે.


📅 તારીખ: 29 નવેમ્બર, 2026


⏰ સમય: સાંજે 5:30 વાગ્યે


📍 સ્થળ: કલાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, અમદાવાદ.

જવાબ શોધવા નહીં, અનુભવવા આવજો! ❤️


Where is it happening?

Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
Tickets

INR 0.00

Know what’s Happening Next — before everyone else does.
Kalasmruti
Host or PublisherKalasmruti

Ask AI if this event suits you