પરસ્પર - માતૃભાષા અભિયાન | "ભાષાના ભવિષ્ય"ની વાત RJ ધ્વનિત ઠાકર સાથે | ગુજરાતી શીખો ઍપ્લિકેશન લોંચ
Schedule
Wed Mar 12 2025 at 05:30 pm to 07:30 pm
UTC+05:30Location
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH | Ahmedabad, GJ

માતૃભાષા અભિયાન પરસ્પરમાં આ બુધવારે જાણીતા RJ ધ્વનિત ઠાકર વાત કરશે "ભાષાના ભવિષ્ય" ઉપર. તેમજ તેઓ માતૃભાષા અભિયાન દ્વારા બનાવવામાં આવેલી "જાતે ગુજરાતી શીખો" ઍપ્લિકેશનનું ઉદ્દઘાટન કરશે.
તારીખ: ૧૨/૦૩/૨૦૨૫ બુધવાર
સમય: સાંજે ૫: ૩૦ કલાકે
પરસ્પરનું સ્થળ:
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ, સભા ખંડ - ૧, ત્રીજો માળ, નવજીવન પ્રેસ રોડ, આશ્રમ માર્ગ, અમદાવાદ
નોંધ: લિફ્ટની વ્યવસ્થા છે.
વધુ માહિતી માટે:
ફોન/WhatsApp: ૯૯૦૯૯૫૯૭૩૯
વેબસાઇટ: matrubhashaabhiyan.org
Where is it happening?
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380014, IndiaINR 0.00