ન્યૂઝ રિપોર્ટિંગ : કેટલાક સંવેદનશીલ અને પ્રેરક પ્રસંગો ઉપર તેજસ વૈદ્ય સાથે ગોઠડી-૪૦ । Gothadi-40
Schedule
Sat Aug 23 2025 at 05:30 pm to 07:00 pm
UTC+05:30Location
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH | Ahmedabad, GJ

વક્તાનો પરિચય કલ્યાણ દેસાઈ આપશે.
તારીખ: ૨૩/૦૮/૨૦૨૫
સમય: સાંજે ૫: ૩૦ કલાકે
ગોઠડી સ્થળ:
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ સભા ખંડ - ૧ ત્રીજો માળ, નવજીવન પ્રેસ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ
નોંધ: લિફ્ટની વ્યવસ્થા છે.
તેજસ વૈદ્યનો ટૂંકો પરિચય:
તેજસ વૈદ્ય ૨૦૦૩થી પત્રકાર છે. અખબાર મેગેઝિન ટેલિવિઝન ક્ષેત્રે તેમણે પત્રકાર તરીકે કામ કર્યું છે અને હવે ડિજિટલ ક્ષેત્રે બીબીસી ગુજરાતી સાથે પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ફિલ્ડ રિપોર્ટિંગનો અનુભવ ધરાવે છે તેમજ તેમણે અખબારમાં કૉલમ પણ લખી છે. પત્રકારત્વમાં દેશમાં પ્રતિષ્ઠિત ગણાતો રામનાથ ગોયન્કા એવોર્ડ તેમને બે વખત પ્રાપ્ત થયો છે. ઉપરાંત બે વખત લાડલી મીડિયા એવોર્ડ્સ ફોર જેન્ડર સેન્સિટિવિટી પણ તેમને પ્રાપ્ત થયો છે.
વધુ માહિતી માટે:
ફોન/WhatsApp: ૯૯૦૯૯૫૯૭૩૯
વેબસાઇટ: matrubhashaabhiyan.org
Where is it happening?
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380009, India
Tickets
INR 0.00