કચ્છ સંગ્રહાલય દ્વારા મહાત્મા ગાંધીજી ઉપર 'રચના' લેખન સ્પર્ધા | ગુજરાતી, हिन्दी, English

Schedule

Sat Sep 21 2024 at 12:00 am to Wed Oct 02 2024 at 06:00 pm

UTC+05:30

Location

Online | online, 0


અમૃતકાળમાં જેનું જીવન જ એક સંદેશ રહ્યો એવાં આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી ઉજવણી પ્રસંગે કચ્છ સંગ્રહાલય દ્વારા મહાત્મા ગાંધીજી ઉપર 'રચના' લેખન સ્પર્ધા


લેખન માટેના વિષય:


  • સત્ય અને અહિંસા ના અગ્રદૂત ગાંધીજી
  • ગાંધીજી સાથે સંવાદ
  • પ્રવર્તમાન સમયમાં ગાંધીજીના વિચરોની સુસંગતતા
  • કલારસિકો પર ગાંઘીજી ના વિચારોનો પ્રભાવ
  • કચ્છમાં આવેલા ગાંધીજી ના સ્મૃતિ સ્થળો અને ગાંધીજીના કચ્છ પ્રવાસ


લેખન માટેના નિયમો:


  • અંગ્રેજી હિન્દી કે ગુજરાતી ભાષામાં લેખ મોકલી શકશે
  • ઓછામાં ઓછા 300 અને વધારેમાં વધારે ૬૦૦ શબ્દમાં લેખ મોકલી શકાશે
  • ગૂગલ ફોર્મ દ્વારા જમા થયેલ લેખ જ સ્વીકારવામાં આવશે
  • ૨જી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૬ કલાક પહેલાં લેખ મોકલી શકાશે
  • વિષય અનુસાર રજૂઆતમાં મૌલિક વિચારોની પ્રસ્તુતિને પ્રાધાન્યતા અપાશે
  • વિજેતાઓ ના નામ દશેરાના દિવસે જાહેર કરવામાં આવશે વય જૂથ અનુસાર સ્પર્ધાનું અવલોકન કરશે જેમાં જુથ: અ) ૧૬ વર્ષથી નાના બ) ૧૬ થી ૩૦ વર્ષ ક) ૩૧ થી ૪૫ વર્ષ ડ) ૪૬ વર્ષથી ઉપરના


ગૂગલ ફોર્મ લિન્ક:


  • https://forms.gle/8zcBaKFqH5iw4AGt6


વિજેતા લખાણ:


  • કચ્છ સંગ્રહાલયના સોશિયલ મીડિયા પેઈજ પર પ્રકાશિત કરવામાં આવશે
  • WeTheYuva.com પર વિજેતાના નામ સાથે પ્રકાશિત કરવામાં આવશે
  • ઉપરાંત વિજેતાઓને પ્રમાણ પત્ર આપવામાં આવશે


વધુ માહિતી માટે:


બુલબુલ હિંગ્લાજીઆ ક્યુરેટર, કચ્છ સંગ્રહાલય

ઈમેલ: [email protected]

ફોન: 02832-220541

Where is it happening?

Online
Tickets

USD 0.00

The Indian Museums

Host or Publisher The Indian Museums

It's more fun with friends. Share with friends

Discover More Events in Online

Earthdance 2024 Event Creator Registration
Sat Sep 21 2024 at 12:00 am Earthdance 2024 Event Creator Registration

Online

NONPROFIT CHARITIES
Gen AI Learning Challenge By SAWiT.AI
Sat Sep 21 2024 at 12:00 am Gen AI Learning Challenge By SAWiT.AI

Online

WORKSHOPS ARTIFICIAL-INTELLIGENCE
DETOX YOUR SOUL - DYS 12\u00aaEdi\u00e7\u00e3o Especial Outono Back to School - ASSENTAR
Sat Sep 21 2024 at 06:00 am DETOX YOUR SOUL - DYS 12ªEdição Especial Outono Back to School - ASSENTAR

Online

HEALTH-WELLNESS MENTAL-HEALTH
5 Fold Ministry Development Masterclass - Enhanced
Sat Sep 21 2024 at 07:00 am 5 Fold Ministry Development Masterclass - Enhanced

Online

VIRTUAL
Sonder Social: Plan Your Upcoming Week!
Sat Sep 21 2024 at 07:00 am Sonder Social: Plan Your Upcoming Week!

Online

HEALTH-WELLNESS SHOPPING
Arizona Trail Riders Membership
Wed Nov 02 2011 at 08:00 am Arizona Trail Riders Membership

Red Devil Pizza

TRIPS-ADVENTURES SPORTS
ServSafe Food Manager Class with Exam - Group Rate
Sat Feb 14 2015 at 07:00 pm ServSafe Food Manager Class with Exam - Group Rate

EVENT IS ON SITE AT YOUR MEETING PLACE

WORKSHOPS NONPROFIT
Family Meet & Greet Dinner
Wed May 06 2015 at 05:00 pm Family Meet & Greet Dinner

Bay View Restaurant

WORKSHOPS NONPROFIT
A Night With Ghosts: A Tour You Might Want to Forget
Thu Jun 11 2015 at 05:30 pm A Night With Ghosts: A Tour You Might Want to Forget

Anna Bannanas

ENTERTAINMENT GHOST-HUNTS
STA 5\/6 Driving  Bird Tour
Sat Nov 14 2015 at 08:30 am STA 5/6 Driving Bird Tour

STA 5/6 Blumberg Road Gate

CHRISTMAS CHRISTMAS-IN-JULY
Men The Show Male Revue - Chicago
Fri Jan 08 2016 at 08:00 pm Men The Show Male Revue - Chicago

Online

PARTIES ENTERTAINMENT
The Original Barcelona Boat Party
Sat May 14 2016 at 05:30 pm The Original Barcelona Boat Party

The Coconut Club. Port Olimpic

PARTIES ENTERTAINMENT
Stroke Support Group
Tue May 24 2016 at 06:00 pm Stroke Support Group

Riverside Y Healthy Living Center

NONPROFIT HOLIDAY
Men The Show Male Revue - Tampa
Fri Aug 19 2016 at 08:00 pm Men The Show Male Revue - Tampa

Online

NONPROFIT PARTIES
Brigham and Women's  Labor and Birth Class
Sat Oct 01 2016 at 10:00 am Brigham and Women's Labor and Birth Class

Online

WORKSHOPS HEALTH-WELLNESS
Level 1- New Volunteer Orientation
Sat Oct 08 2016 at 10:00 am Level 1- New Volunteer Orientation

Animal Adoption Foundation

DOG WORKSHOPS
Tour of GTC's Center for Manufacturing Innovation
Wed Oct 26 2016 at 04:00 pm Tour of GTC's Center for Manufacturing Innovation

Center for Manufacturing Innovation

SPORTS WORKSHOPS

What's Happening Next in Online?

Discover Online Events