Where the Footprints Meet: A Syncretic Heritage Walk
Schedule
Sun Apr 13 2025 at 06:30 am to 09:30 am
UTC+05:30Location
Conflictorium | Ahmedabad, GJ

As part of the Multifaith Festivities happening across India join us for an early morning walk through the old city—pausing at heritage sites tracing memory with each step and listening to the many languages - and silences - of History.
🗓️ Date: 13 April 2025
⏰ 6:30–9:00 AM
📍Conflictorium Mirzapur
🍵 Snacks & chai on us!
Facilitator: Bhavna Ramrakhiani - Founder of Ahmedabad Community Foundation she has spent over two decades working at the intersection of heritage environment and community development. Since 2001 she has led citizen-driven efforts to protect and promote the heritage of Sarkhej Roza. Most recently she co-founded Saanjhi Virasat a platform celebrating India’s shared cultural legacies.
Bring a friend or anyone interested in architecture and heritage wear comfy shoes carry a sun cap 🧢 or umbrella 🏖️ —and maybe even a skateboard 🛹
સમગ્ર ભારતમાં યોજાતા બહુધર્મીય ઉત્સવોના ભાગરૂપે જૂના શહેરમાં વહેલી સવારે ચાલવા માટે અમારી સાથે જોડાઓ-વારસાગત સ્થળો પર થોભો દરેક પગલા સાથે સ્મૃતિ ને શીખો ને શોધી કાઢો સાથે સાથે ઇતિહાસની વિવિધ ભાષાઓ (અને મૌન) ને સાંભળો.
🗓️ 13 એપ્રિલ 2025
⏰સમયઃ 6:30-9:00 AM
📍 શરૂઆત: કોન્ફ્લિક્ટોરિયમ મિર્ઝાપુર
🍪 નાસ્તો ને ચા અમારા પર છોડી દેજો ☕
ફેસિલિટેટર: ભાવના રામરાખિયાની. અમદાવાદ કોમ્યુનિટી ફાઉન્ડેશનના સ્થાપક તેમણે વારસા પર્યાવરણ અને સામુદાયિક વિકાસના આંતરછેદ પર કામ કરતા બે દાયકાથી વધુ સમય પસાર કર્યો છે. 2001 થી તેમણે સરખેજ રોઝાના વારસાને બચાવવા અને પ્રોત્સાહન આપવા માટે નાગરિક સંચાલિત પ્રયત્નો નૂ નેતૃત્વ અને માર્ગદર્શન કર્યું છે. તાજેતરમાં તેમણે સાંઝી વિરાસતની સહ-સ્થાપના કરી હતી જે ભારતના સમન્વયિત સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતું એક મંચ છે.
તમારા પરિવારજન મિત્ર પ્રેમી કે કોઈ પણ વ્યક્તિ જે સ્થાપત્ય અને વારસામાં રસ ધરાવતા હોય એમને સાથે લઈ આવો
હોય શકે તો ટોપી પહેરજો ને છત્રી કે સ્કેટબોર્ડ વગેરહ સાથે રાખવુ હોય તો રોક ટોક નથી.
Poster design: Kinjal
~ This event is free of cost and requires no registration ~
Where is it happening?
Conflictorium, Conflictorium, Gool Lodge Mirzapur Road opp. RC High School Of Commerce, nr. Chalte Peer Ni Dargah, Old City, Delhi Chakla, Shahpur, Ahmedabad, Gujarat 380001, IndiaINR 0.00
