Holi Na Rasiya by Vejalpur Ekda Yuva Pankh
Schedule
Sat Mar 01 2025 at 06:00 pm to 10:00 pm
UTC+05:30Location
સી.કે. ખડાયતા છાત્રાલય ગુલબાઈ ટેકરા અમદાવાદ | Ahmedabad, GJ

પ્રિય જ્ઞાતિજનો
શ્રી વેજલપુર એકડા યુવા પાંખ અમદાવાદ દ્વારા આયોજીત હોલી કે રસિયામાં આપ સૌને પરીવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે.
સ્થળ: સી.કે. ખડાયતા છાત્રાલય, ગુલબાઈ ટેકરા, અમદાવાદ
તારીખ: ૦૧/૦૩/૨૦૨૫ શનિવાર
પ્રસાદી ભોજન
સાંજે ૬.૦૦ થી ૭.૦૦
જે જે શ્રી ની પધરામણી
સાંજે ૭ઃ૦૦ થી ૭ઃ૩૦
રસિયા
સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦
પ્રસાદ માટેની ન્યોછાવર ₹૨૦૦ પ્રતિ વૈષ્ણવ રાખેલ છે. સ્થળ પર ન્યોછાવર ₹૨૫૦ પ્રતિ વૈષ્ણવ રહેશે.
YUVA PANKH TEAM
President
Dhaval Sheth
Vice-President
Kushal Shah / Viral Shah
Secretary
Bhaumik Shah / Dr.Dhrumil Shah
Treasurer
Ankit Parikh / Sulay Shah
Where is it happening?
સી.કે. ખડાયતા છાત્રાલય ગુલબાઈ ટેકરા અમદાવાદ, સી.કે. ખડાયતા છાત્રાલય ગુલબાઈ ટેકરા અમદાવાદ, Ahmedabad, IndiaINR 200.00