CGCA સંગીત બેઠક | લોકગીતોની એક સાંજ
Schedule
Sun May 31 2026 at 07:30 pm to 11:00 pm
UTC+05:30Location
Mishty Studio, Cafe & Hall | Ahmedabad, GJ
CGCA સંગીત બેઠક | લોકગીતોની એક સાંજ - નવા ઉભરાતા કલાકારો સાથે
ક્રિએટિવ ગ્રૂપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીસ એ આ મહિનાની છેલ્લી તારીખે *"સંગીત :બેઠક"* કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ બેઠક માટે ટોકન ચાર્જ ફકત ૯૯ રૂપિયા રાખેલ છે.
વહેલા તે પહેલાના ધોરણે આપની ટિકિટ બુક કરવી શકો છો.
તારીખ:૩૧ મે ૨૦૨૬
રવિવાર,સાંજે ૭.૩૦ વાગે.
સ્થળ:
મિષ્ટી સ્ટુડિયો, વાળીનાથ ચોક, કાઈઝન હોસ્પિટલ બાજુમાં, હેલ્મેટ બ્રીજ પાસે, ૧૩૨' રીંગ રોડ, મેમનગર, અમદાવાદ
ગૂગલ લોકેશન: https://g.co/kgs/GHJyRv
વધુ માહિતી અથવા ફોન દ્વારા બુકિંગ માટે
ભાવિન શેઠ: 9173650026
Where is it happening?
Mishty Studio, Cafe & Hall, B/s, Mishty Studio, Kaizen Hospital, C/o Mishty, 132 Feet Ring Rd, nr. Helmet Overbridge, Memnagar, Ahmedabad, Gujarat 380009, IndiaINR 99.00



















