Best Fertiliser for Sugarcane Production

Schedule

Fri, 20 Mar, 2026 at 11:30 am

UTC+05:30

Location

Surat | Surat, GJ

Advertisement
13072 શેરડીમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી સતીશભાઈ નારણભાઈ પટેલની અકલ્પનીય સિદ્ધિ �
બુટવાડા ગામ, અંભેટા – જિલ્લો સુરતના પ્રગતિશીલ ખેડૂત શ્રી સતીશભાઈ પટેલ,
અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં ખેતી પ્રત્યેનો પ્રેમ અને વતન પ્રત્યેની લાગણીને કારણે
દર વર્ષે પોતાના ગામ આવીને અંદાજે ૪૦–૫૦ વીંઘાની ખેતી કરે છે.
ખેતીમાં અવનવું કરવું,
રાસાયણિક ખાતરો ઘટાડીને જમીન બચાવવી
અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવું —
આ તેમની સતત વિચારસરણી રહી છે.
આ વર્ષે મોંઠા વાવાઝોડા અને સતત વરસાદ વચ્ચે રોપણ કરેલ શેરડી
મોટાભાગના ખેડૂતો માટે મુશ્કેલી બની હતી.
ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક પાછળ રહી ગયો હતો
અને ઘણા ખેડૂતોને ફરી તૂણવું પણ પડ્યું હતું.
પરંતુ આજે ૮ ફેબ્રુઆરીએ જે દ્રશ્ય જોવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું…
• અંદાજે ૬ ફૂટ ઊંચી શેરડી
• ૩–૪ સ્પિન્ડલ સાથે મજબૂત વિકાસ
• એકસરખો યુનિફોર્મ ગ્રોથ
• ગાઢ લીલો કલર
• નાનો‑મોટો કોઈ છોડ નહીં — લગભગ એકસરખી વૃદ્ધિ
• આખું ખેતર ભરપૂર અને જીવંત દેખાતું
મોંઠા વાવાઝોડા દરમિયાન રોપણ કરેલી શેરડી હોવા છતાં
આવો વિકાસ શક્ય બન્યો છે માત્ર ₹14,650 ના વાર્ષિક ખાતર ખર્ચમાં.
આ ખર્ચમાં સામેલ છે:
• Immunity Sugarcane Special
• Immunity Granules
• Immunity Gold
• તમામ સ્પ્રે અને ડ્રેન્ચિંગ
• અને જરૂરી રાસાયણિક ખાતરના ડોઝ
ઓછા ખર્ચે વધુ મજબૂત પાક,
જમીન બચાવીને સારો વિકાસ —
આ છે સાચી પ્રગતિશીલ ખેતીનું ઉદાહરણ.
� 9978791167
� gujaratbio.com
#શેરડી #sugarcane #गन्ना #GujaratFarmers #ImmunitySugarcaneSpecial
Advertisement

Where is it happening?

Surat, India

Event Location & Nearby Stays:

Icon
Know what’s Happening Next — before everyone else does.
Gujarat Bio Organics P. Ltd

Host or Publisher Gujarat Bio Organics P. Ltd

Ask AI if this event suits you:

Discover More Events in Surat

Master the Art of Ethical High-Ticket Sales in India :: Coffee Tables : Surat
Sun, 22 Mar at 10:00 am Master the Art of Ethical High-Ticket Sales in India :: Coffee Tables : Surat

Rajhans Belliza - Apartments Units

BUSINESS MEET-AND-GREET
Acting Karoge Kya? - Kids Edition
Sun, 22 Mar at 05:00 pm Acting Karoge Kya? - Kids Edition

Unvind Studio: Surat

ART THEATRE
Mantra Lounge - Home Coming - Reviving the roots
Fri, 27 Mar at 08:00 pm Mantra Lounge - Home Coming - Reviving the roots

The Happening Space • Surat, VIP Road, Surat, Gujarat, India

Casual-Tea Ft. Madhur Virli
Fri, 27 Mar at 09:00 pm Casual-Tea Ft. Madhur Virli

Performing Arts Centre: Surat

COMEDY
Best Fertiliser for Sugarcane Production
Fri, 20 Mar at 11:30 am Best Fertiliser for Sugarcane Production

Surat

What's Happening Next in Surat?

Discover Surat Events