Astomaa sadgamay : a Gujarati play
Schedule
Sat Aug 23 2025 at 07:00 pm to 08:00 pm
UTC+05:30Location
Kalasmruti by sscc | Ahmedabad, GJ

કલાસ્મૃતિ આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫માં થિયેટર પીપલ્સ જામનગર લઇને આવી રહ્યું છે એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિ *'અસ્તો મા સદ્દગમય'* *મિહિર રાજડા લિખિત અને જય વિઠ્ઠલાણી દિગદર્શિત* આ નાટક આપને મંત્રમુગ્ધ કરી દેશે અને એક નવો અનુભવ કરાવશે. જોવાનું ચૂકશો નહિ. આવો મળીએ નીચે આપેલ તારીખ સ્થળ અને સમયે પર.
🗓️ : 23/8/2025 શનિવાર
🕖 : સાંજે 7 વાગ્યાથી
📍 : કલાસ્મૃતિ GSTV કેમ્પસ ઈસ્કોન મંદિરની બાજુમાં SG હાઈવે અમદાવાદ
🎭 : રોહિત હરિયાણી પ્રતીક શુક્લ
🎭 : વિશેષ ઉપસ્થિતિ - મિહિર રાજડા લેખક
Where is it happening?
Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, IndiaINR 100.00