45 મો સ્નેહમિલન અને ઇમામ વિતરણ કાર્યક્રમ
Schedule
Sun, 11 Jan, 2026 at 05:00 pm
UTC+05:30Location
Ghandhinagar Sector 22 | Gandhinagar, GJ
Advertisement
*આમંત્રણ પત્રિકા*સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે પરમકૃપાળુ ભોળાનાથની અસીમ કૃપાથી ગાંધીનગર દશનામ ગોસ્વામી સમાજનો ૪૫મો સ્નેહમિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ *તારીખ ૧૧-૦૧-૨૦૨૬ ને રવિવાર* ના રોજ રાખેલ છે જેમાં તમામ જ્ઞાતિ બંધુઓ ને સહપરિવાર પધારવા ભાવભીનું આમંત્રણ છે.
*સ્થળ : સેક્ટર ૨૨, રંગમંચ, ગાંધીનગર, સમય સાંજે ૫:૦૦ કલાકે*
*નિમંત્રક*
શ્રી ગાંધીનગર દશનામ ગોસ્વામી સમાજ, ગાંધીનગર
શ્રી હિતેશભારથી કાનાભારથી ગોસ્વામી (પ્રમુખશ્રી)
શ્રી મૃગેશભારતી મગનભારતી ગોસ્વામી (મંત્રીશ્રી)
Advertisement
Where is it happening?
Ghandhinagar Sector 22, Adalaj, Gandhinagar, IndiaEvent Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.










