🌿 ફ્રી આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ
🌿 ફ્રી આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ
શું તમે વારંવાર માથાનો દુખાવો, ગેસ-એસિડિટી, એલર્જી, સાંધા-કમરના દુખાવા અથવા Stress થી પરેશાન છો?
39માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે Ayulink Ayurveda દ્વારા ફ્રી આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 16 જુલાઈ 2026 (ગુરુવાર)
📍 સેટેલાઇટ, અમદાવાદ
📞 નોંધણી: 98242 43567
Where is it happening?
INR 0.00









