સોરઠી સાંજ - શિવ ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ
Schedule
Sun Feb 15 2026 at 05:30 pm to 06:30 pm
UTC+05:30Location
MISHTY BOX CRICKET | Ahmedabad, GJ
ફક્ત ગુજરાતી દ્વારા આયોજિત સોરઠી સાંજ
"ગિરનારની ગોદમાં ગુંજતા ભજનો અને સોરઠની રસધારા જેવી લોકવાર્તાઓ વચ્ચે ગાળો એક યાદગાર સાંજ. જ્યાં એકતારાના સૂર અને લોકસાહિત્યના શબ્દોમાં શિવતત્વનો અનુભવ થશે"
Where is it happening?
MISHTY BOX CRICKET, B/s, Kaizen Hospital, Mishty, 132 Feet Ring Rd, nr. Memnagar, Brts, Memnagar, Ahmedabad, Gujarat 380052, IndiaINR 80.00 to INR 120.00











