સાહિત્ય .લેખન.આર્ટ. રેડિયો જોકી ટ્રેનિંગ પ્રોગ્રામ
Schedule
Thu, 28 May, 2026 at 02:45 pm
UTC+05:30Location
M J Library | Ahmedabad, GJ
Advertisement
*"રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળ"* દ્વારા 12 વર્ષ થી ઉપરના તરુણ અને સૌ કલા રસિકો માટે ચિત્ર કલા. સંગીત ગીત. *રેડિયો જોકી*. સ્ટોરી રાઇટીંગ.ટેલિંગ. *એક્ટિંગ* સાહિત્ય .દુહા .છંદ. સ્ટેન્ડ અપ કોમેડી.*ટીવી એન્કરિંગ* ફોટોગ્રાફી .લગ્નગીત. ગઝલ.. માટે *કલા પ્રશિક્ષણ શિબિર* નું આયોજન રાજપૂત સમાજ માટે કરવા જઈ રહ્યા છે .તો *ઈચ્છુક કલા .સાહિત્ય સંગીત રસિકો* એ સંપર્ક કરવા વિનંતી 🚩🙏આયોજક:: *રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળ*
🙏🙏પ્રમુખ. *શ્રી. ડો. રણજીત વાંક*
ઉપપ્રમુખ;; *શ્રી હર્ષાબા પરમાર*
રજીસ્ટ્રેશન માટે સંપર્ક 👇
🍁સંકલન કરતા ;;વિરલ સિંહ રાઓલ rvvm.in *રજીસ્ટ્રેશન માટે*____
9898592794
(12 થી. 75 વર્ષ ઉંમર ના કલા રસિકો માટે) 🙏🚩
સૂચન સહકાર આવકાર્ય છે)
🍁. TNC. Applyed
Advertisement
Where is it happening?
M J Library, Ellisbridge,Ahmedabad, IndiaEvent Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.



















