શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી સંમેલન

Schedule

Sun Mar 22 2026 at 09:00 am to 01:00 pm

UTC+05:30

Location

બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭ | Mumbai, MH

આદરણીય શ્રી સમસ્ત‌ વૈષ્ણવ સમાજ ના સ્નેહીજનો શ્રી;


જય શ્રી કૃષ્ણ!! જય શ્રી રામ!!

જય જય શ્રી ગોકુલેશ !!


તારીખ 23 માર્ચ ; ૨૦૨૬ ; રવિવારના રોજ આયોજીત શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી સંમેલન માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.‌ 


સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ના દિકરા અને દીકરીઓ માટે ની લગ્ન વિષયક સમસ્યા ને ધ્યાન માં રાખી ને આપણે શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી પરિચય સંમેલન નું આયોજન કર્યું છે.‌ 


માત્ર રૂપિયા ૧૨૦૦/- ભરી ને દિકરા અને રૂપિયા ૬૦૦/- ભરી ને દીકરી ઓનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


 વડીલો ને વ્યક્તિદીઠ રૂપિયા ૬૦૦/- અલગથી આપવાના રહેશે.


https://forms.gle/cQaHxHjvUiT4vMZX8


નોંધ - ઉપરોક્ત લીંક માં બાયોડેટા ભરીને પૈસા પણ ભરી દેશો. 


ખાસ નોંઘ :- જે પણ દીકરા અને દીકરીઓ આ કાર્યક્રમ માં હાજર રહી શકતા નથી તેઓ માટે આપણે ઝુમ મીટીંગ ની વ્યવસ્થા કરી રહ્યા છીએ.‌ જેથી મુંબઈ બહારના તથા ભારત બહારના દિકરા અને દીકરીઓ ઝુમ મીટીંગ દ્વારા સંમેલન માં ભાગ લઈ શકશે.‌


તારીખ:- ૨૨ માર્ચ ૨૦૨૬ રવિવાર 


સમય :- સવારના ૯.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી 


સ્થળ:- બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭. 


👉 કાર્યક્રમની રૂપરેખા 👈


સવારના:- ૯.૦૦ થી ૧૦.૦૦ ચા પાણી નાસ્તા સાથે એકબીજા સાથે ઓળખાણ 


 સવારના ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી સંમેલન 


 બપોરના ૧.૦૦ વાગ્યે ભોજન 


ખાસ નોંઘ :- આપ સૌ ને (PDF ) ડીજીટલ બુક જ આપવામાં આવશે.


જલદી થી જલ્દી આપના દિકરા અને દીકરીઓ ના રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે.


આભાર ! વન્દે માતરમ્!!


Organizer : મુકેશ કડકીયા઼ શ્રી દશાનીમા પરિવાર ફાઉન્ડેશન (રજીસ્ટર્ડ)


FOR SUPPORT CONNECT TO MR. VIPUL R. DHUWAD Cell # 7228822117


Where is it happening?

બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭, Mumbai, India
Tickets

INR 1000.00

Icon
Know what’s Happening Next — before everyone else does.
Vipul R. Dhuwad

Host or Publisher Vipul R. Dhuwad

Ask AI if this event suits you:

Discover More Events in Mumbai

Jimmy Jimmy Orchestra Show
Sat, 21 Mar at 08:30 pm Jimmy Jimmy Orchestra Show

Acharya Pralhad Keshav Atre RangMandir: Kalyan

ENTERTAINMENT MUSIC
An Evening of Timeless Classics : Hemant Kumar
Sat, 21 Mar at 08:30 pm An Evening of Timeless Classics : Hemant Kumar

Dinanath Mangeshkar Natyagruha: Vile Parle

MUSIC
Comedy Marathon- Standup Comedy Show
Sat, 21 Mar Comedy Marathon- Standup Comedy Show

Ink-A-Laugh Comedy Club: Vile Parle (W), Mumbai

COMEDY ENTERTAINMENT
SAKEC MARATHON 2026
Sun, 22 Mar at 05:00 am SAKEC MARATHON 2026

Shah & Anchor Kutchhi Engineering College

SPORTS MARATHONS
Korean Cooking Experience (Veg)
Sun, 22 Mar at 10:00 am Korean Cooking Experience (Veg)

Culinary Craft: Mumbai

COOKING FOOD-DRINKS
1 Month Pottery
Sun, 22 Mar at 10:00 am 1 Month Pottery

ArtVilla Academy, Borivali: Mumbai

WORKSHOPS
Azizi Venice: Dubai Off-Plan Property Expo - Mumbai
Sun, 22 Mar at 10:00 am Azizi Venice: Dubai Off-Plan Property Expo - Mumbai

Sapphire Grand Convention Hall

BUSINESS EXHIBITIONS
Azizi Venice: Dubai Off-Plan Property Expo - Delhi
Sun, 22 Mar at 10:00 am Azizi Venice: Dubai Off-Plan Property Expo - Delhi

Royal Palm Conference Center

BUSINESS EXHIBITIONS
Foster: Social Meetup
Sun, 13 Oct Foster: Social Meetup

TBD

MEETUPS BUSINESS
Drink meetup Mumbai BKC
Sat, 24 May at 08:00 pm Drink meetup Mumbai BKC

The Irish House, BKC, Mumbai

MEETUPS
Drink Pub meetup Worli
Fri, 08 Aug at 09:00 pm Drink Pub meetup Worli

Lord of the Drinks Worli

MEETUPS
Mumbai Midnight Cycling
Sat, 18 Oct Mumbai Midnight Cycling

Colaba Causeway

SPORTS TRIPS-ADVENTURES
Midnight Cycling In Mumbai by Mumbai Travel Club
Fri, 27 Feb Midnight Cycling In Mumbai by Mumbai Travel Club

Midnight Cycling Point (Colaba - Mumbai)

SPORTS ENTERTAINMENT
Cheers & Tears
Sat, 07 Mar at 05:00 pm Cheers & Tears

Aromas Cafe and Lounge: Mumbai

Board Games Meetup
Sat, 07 Mar Board Games Meetup

Aromas Cafe and Lounge: Mumbai

MEETUPS CONTESTS
Confession Night
Sat, 14 Mar Confession Night

Aromas Cafe and Lounge: Mumbai

UNO Party Meetup
Sat, 14 Mar UNO Party Meetup

Aromas Cafe and Lounge: Mumbai

MEETUPS CONTESTS
Skill Share Meetup
Sat, 14 Mar at 05:00 pm Skill Share Meetup

Aromas Cafe and Lounge: Mumbai

MEETUPS IT
A Flagship Business Investment And Networking Platform :: Mumbai
Thu, 19 Mar at 02:00 pm A Flagship Business Investment And Networking Platform :: Mumbai

Chandak Unicorn

BUSINESS MEETUPS
Tajurba Nirmaan Chapter Meeting
Thu, 19 Mar at 02:30 pm Tajurba Nirmaan Chapter Meeting

Karl Residency

What's Happening Next in Mumbai?

Discover Mumbai Events