શ્રી જનક ત્રિવેદી નિબંધ પુરસ્કાર વિતરણ સમારોહ તથા નિબંધન પુસ્તકનું વિમોચન
Schedule
Sun Jan 26 2025 at 04:00 pm to 06:15 pm
UTC+05:30Location
શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ | Ahmedabad, GJ
જનક ત્રિવેદી પરિવાર તથા સર્વ સહકાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે
શ્રી જનક ત્રિવેદી નિબંધ પુરસ્કાર વિતરણ સમારોહ તથા "નિબંધન્"નું વિમોચન
તારીખ : રવિવાર તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬
સમય : સાંજે ૪.૦૦ વાગે
સ્થળ : શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર ગુજરાત સાહિત્ય પરિષદ
નિર્ણાયક :
શ્રી અજય રાવલ
અતિથિ વિશેષ :
(૧) શ્રી હર્ષદ ત્રિવેદી (પ્રમુખ- ગુજરાતી સાહિત્ય પરિષદ)
(૨) શ્રી કિરીટ દૂધાત (સંપાદક પરબ)
કાર્યક્રમના અધ્યક્ષ :
શ્રી રઘુવીરભાઈ ચૌધરી (જ્ઞાનપીઠ વીજેતા અને પદ્મશ્રી)
કાર્યક્રમની રૂપરેખા :
૧. સ્વાગત કાર્યક્રમ
૨. ધર્મેન્દ્ર ત્રિવેદી સ્પર્ધાની બે વર્ષની યાત્રા અંગે
૩. વિજેતાને પુરસ્કાર એનાયત
૪. "નિબંધન્"નું વિમોચન
૫. શ્રી અજય રાવલ : સં ૨૦૨૪ની સ્પર્ધામાં નિર્ણયન પ્રક્રિયા અંગે વાત કરશે
૬. શ્રી કિરીટભાઈ દૂધાત : નિબંધન પુસ્તક અંગે વક્તવ્ય
૭. શ્રી હર્ષદ ત્રિવેદી : સ્વ. શ્રી જનક ત્રિવેદી-એક નિબંધકાર તથા આ નિબંધ સ્પર્ધાની ભવિષ્યલક્ષી અસરો
૮. શ્રી રઘુવીરભાઈ ચૌધરી : એમના અંતરમાંથી જે ઊગે તે આશીર્વચન
આભારવિધી : ધર્મેન્દ્ર ત્રિવેદી
Where is it happening?
શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ, શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, રીવરફ્રન્ટ, અમદાવાદ., Ahmedabad, IndiaINR 0.00