શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ અમદાવાદ

Schedule

Sun Mar 08 2026 at 12:00 am to 03:00 pm

UTC+05:30

Location

Riverfront Event Center | Ahmedabad, GJ

Advertisement
���સેવા•સહકાર•સંગઠન���
�શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા આયોજિત.
�26મો ભવ્ય રાત્રિસમૂહલગ્નોત્સવ�
�તા:08/03/2026 ને ફાગણવદ પાંચમને રવિવાર ના શુભદિવસે નિર્ધારેલ છે.પવિત્ર સાબરમતી નદીના કિનારે (રિવરફ્રન્ટ) અમદાવાદ ખાતે ભવ્ય ૨૬મો રાત્રિ સમૂહલગ્નોત્સવ નું આયોજન રાખેલ છે.
�સમૂહલગ્ન સ્થળ: A B બ્લોક, ઇવેન્ટ સેન્ટર,સાબરમતી રિવરફ્રન્ટ, એલિસબ્રિજ, અમદાવાદ.
�સમૂહલગ્નમાં નામ નોંધાવવાની છેલ્લી તા:��������
�આપણા સોની પરિવારને સમૂહલગ્નમાં હજી સુધી રજિસ્ટ્રેશન પૂર્ણ નથી કર્યું તેઓ વિનંતીપૂર્વક સમયસર સંપર્ક કરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરે.
� રજિસ્ટ્રેશન માટે સંપર્ક:
�ઓફીસ: 8141183983
�મિતેશભાઈ સોની: 9924113051
�અમીષભાઈ સોની: 9725760853
������������
�પ્રિય જ્ઞાતિજનો....�
�આપસૌનો સહકાર એજ અમારું ગૌરવ�
�સમાજની પરંપરા સંગઠન અને સહકારનું ઉત્તમ પ્રતિક એવા 26માં સમૂહલગ્નોત્સવનો દિવસ હવે નજીક આવી રહ્યો છે.
�દાતાશ્રીઓના સહકાર અને સમગ્ર સોની સમાજના તથા વડીલોના આશીર્વાદ થી અને સંસ્થાની યુવા ટીમ દ્વારા ભવ્ય આયોજન,સમાનતા,સન્માન અને સંસ્કારનું પરમ ઉત્તમ માધ્યમ એટલે શ્રી ઇસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ ના 26માં ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ.
������������
��� આપ સૌને વિનંતી ���
�સમાજના દરેક સભ્યોએ આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જેથી "સમગ્ર સોની સમાજના પરિવાર" આ પવિત્ર સમૂહલગ્નનો લાભ લઈ શકે અને સોની સમાજના આ સેવા કાર્યોમાં દરેક સહકાર આપી પોતાની જવાબદારી નિભાવી શકે.
�સમાજની એકતા જ સમાજની શક્તિ �
�����������
સોની સમાજ દ્વારા દરેક લાડકી દીકરીઓને અપાતી ગિફ્ટ તથા અન્ય ઘરવપરાશ વસ્તુઓની નોંધણી શરૂઆત થઈ ગયેલ છેતો આપને ગિફ્ટ લખાવવી હોયતો નીચે આપેલ નંબર અથવા સંસ્થાના કોઈ પણ હોદ્દેદાર નો સંપર્ક કરી શકો છો.
�‌ગિફ્ટ નોંધાવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો....�
�નિખિલભાઈ એચ.સોની. 9327471033.
�પરેશભાઈ એન.માંડલિયા.9723237772.
�હર્ષલભાઈ એચ.મંડલી. 9909922111.
�ભાવિકભાઈ વી.મંડલી. 9904085100.
�સંજયભાઈ એચ.સોની. 9428105093.
������������
�પ્રમુખશ્રી:- સોની પ્રતિકભાઈ ભરતભાઈ ફીચડીયા. 9825191047.
�26 મા સમૂહલગ્નના કન્વિનરશ્રી:- સોની બ્રિજેશભાઈ જીતેન્દ્રભાઈ આદેશરા. 9879500296.
�����ઓફિસ�����
શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૩૯૭, આંબલી ની પોળ, ચકલેશ્વર મહાદેવ પાસે, રાયપુર,અમદાવાદ-૧.
Mo: 8141183983
============�============
!!!!!!! સૌનો સાથ સમાજ નો વિકાસ !!!!!!!
������������
Advertisement

Where is it happening?

Riverfront Event Center, Ahmedabad, India

Event Location & Nearby Stays:

Icon
Know what’s Happening Next — before everyone else does.
Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad

Host or Publisher Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad

Ask AI if this event suits you: