મેઘારવ : કવિ સંમેલન 3.0
Schedule
Sun Dec 28 2025 at 03:00 pm to 06:00 pm
UTC+05:30Location
Mishty Studio, Cafe & Hall | Ahmedabad, GJ
'મેઘારવ સાહિત્ય મંચ' દ્વારા આયોજિત 'કવિ સંમેલન 3.0'
🗓️ આ કવિ સંમેલનનું આયોજન ડિસેમ્બર મહિનાના અંતમાં તારીખ : 28/12/2025 ને રવિવારે ૩:૦૦ વાગ્યે મિષ્ટી સ્ટુડિયો, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
આપ સૌને આ કવિ સંમેલનમાં શ્રોતા તરીકે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આપણે સૌ આ કવિ સંમેલનને આપણું પોતાનું ગણીને હાજર રહીને પઠન કરનાર સૌ કવિમિત્રોનો ઉત્સાહ વધારીએ.
પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
Where is it happening?
Mishty Studio, Cafe & Hall, Room no 14, Mishty Studio, Mishty Studio Campus, Brts, 132 Feet Ring Rd, beside Kaizen Hospital, opp. Valinath, Saurabh Society, Naranpura, Ahmedabad, Gujarat 380052, IndiaINR 0.00










