બાળવાર્તા: સર્જન કાર્યશાળા
Schedule
Sun May 24 2026 at 09:30 am to 05:30 pm
UTC+05:30Location
Ahmedabad Management Association AMA Ahmedabad | Ahmedabad, GJ
.
શું તમને બાળવાર્તા લખવી ગમે છે?
શું તમને બાળવાર્તા લખતા આવડે છે?
શું તમારે બાળવાર્તા લખતા શીખવું છે?
તો ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીસ, અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યશાળા તમારા માટે જ છે.
અનુભવી બાળસાહિત્યકારો સાથે સીધો સંવાદ કરીશું, વાર્તા કેવી રીતે લખવી, વિષયવસ્તુ અને ભાષાને ઊંડાણપૂર્વક કઈ રીતે સમજવું એ બધું જાણીશું આ કાર્યશાળામાં.
તારીખ: ૨૪/૦૬/૨૦૨૬
સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, અટીરા, અમદાવાદ
રજિસ્ટ્રેશન ફી: માત્ર ₹ ૩૫૦/-
વહેલા તે પહેલા....બેઠકો મર્યાદિત છે!
પેમેન્ટ કરવા અને QR કોડની જાણકારી માટે સંપર્ક કરો.
ભાવિન શેઠ : (મો.) ૯૭૧૩૬૫૦૦૨૬
Where is it happening?
Ahmedabad Management Association AMA Ahmedabad, 1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, IndiaINR 350.00










