બાંકડો - ટૂંકી વાર્તાઓનું વાચિકમ
Schedule
Fri Dec 26 2025 at 08:00 pm to 10:00 pm
UTC+05:30Location
Crazy Plant Lady Café - Plant Store | Bakery | Events & Co-working Space | Ahmedabad, GJ
બાંકડો - વાર્તાઓનું વાચિકમ
વાર્તાઓ જે તમારી આસપાસ જ ઘડાયેલી છે... જે વાર્તાઓને કોઈ પ્લોટ કે ફ્રેમવર્કની જરૂર નથી - એવી રોજિંદી જીવનની વાર્તાઓને એક નવા અંદાજમાં તમારી સમક્ષ "બાંકડો" ના રૂપમાં રજૂ કરવા અમે આવી રહ્યા છીએ.
ખાસ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમ - ફક્ત બહેનો માટે
આ કાર્યક્રમમાં સમાવેશ થાય છે:
- લાઇવ સ્ટોરીટેલિંગ (વાચિકમ)
- વિચારોની અભિવ્યક્તિ
- અનુભવોની વહેંચણી
મર્યાદિત બેઠકો ઉપલબ્ધ!
Where is it happening?
Crazy Plant Lady Café - Plant Store | Bakery | Events & Co-working Space, L-16, Swatantra Senani Nagar, Naranpura, Ahmedabad, Gujarat 380013, IndiaINR 300.00








