પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ની માસિક પુણ્યતિથી નિમિતે વદ પાંચમ ની વિશેષ રામધૂન
Schedule
Fri, 12 Dec, 2025 at 09:00 pm
UTC+05:30Location
Paldi, Ahmedabad | Ahmedabad, GJ
Advertisement
🙏🏻🙏🏻 જય જય રઘુવીર સમર્થ કી જય 🙏🏻🙏🏻 ગુરુ કૃપા હી કેવલમ
🌹🌹 પરમ પૂજ્ય સંત સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ની 56 પુણ્યતિથિ મહોત્સવ અમદાવાદ માં શ્રી હરિનામ સંકીર્તન મંડળ, પ્રેમ પરીવાર ના સાનિધ્યમાં ઉજવાશે
🙏🏻🙏🏻 તારીખ 12/ 09/ 2025/ શુક્રવાર ના રોજ વદ પાંચમ ની વિશેષ રામધૂન
🙏🏻🙏🏻 રામધૂન નો સમય રાત્રે 09/00 થી 10/30
🙏🏻🙏🏻 દરેક વદ પાંચમ ની વિશેષ રામધૂન નું સ્થળ શ્રી રામજી મંદિર પટેલ વાડી પાસે પાલડી ગામ*
🙏🏻🙏🏻 બધાજ ભાઈ બહેન ને સમયસર રામધૂન માં પધારવા વિનંતી
🙏🏻🙏🏻 નામ જપ સે અસંભવ કો ભી સંભવ બનાયા જા સકતા હૈ
🙏🏻🙏🏻 પ્રવીણભાઈ 96645 90418
Advertisement
Where is it happening?
Paldi, Ahmedabad, IndiaEvent Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.











