નર્મદા પરિક્રમાના અનુભવો | પ્રજ્ઞા પટેલ (લેખક, કર્મશીલ, યાત્રી) | ગોઠડી - ૩૫ | માતૃભાષા અભિયાન

Schedule

Sun Jul 14 2024 at 10:30 am

Location

Kanoria Centre for Arts | Ahmedabad, GJ


માતૃભાષા અભિયાનની ૩૫મી ગોઠડીમાં પ્રજ્ઞા પટેલ (લેખક, કર્મશીલ, યાત્રી, નિવૃત્ત સરકારી અધિકારી) "નર્મદા પરિક્રમાના અનુભવો" આપણી સૌ સાથે વહેંચશે.


પ્રજ્ઞા એ.પટેલનો પરિચય:


  • નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક માહિતી વિભાગ ગુજરાત સરકાર. ૩૩ વર્ષની નોકરી નવેમ્બર -૨૦૧૮ માં નિવૃત્ત.
  • અભ્યાસ : એમ.એ. એલ. એલ.બી.
  • કુલ ૧૬ પુસ્તકો પ્રકાશિત. જેમાં વાર્તા સંગ્રહ, કાવ્યસંગ્રહ, દીર્ઘ નાટક, એકાંકી નાટકસંગ્રહ, બાળ સાહિત્ય અને યાત્રા - પ્રવાસનું પુસ્તક અને અન્ય સંપાદન વગેરેનો સમાવેશ થાય છે.
  • વિવિધ સન્માન પારિતોષિકો મળ્યાં છે.
  • લેખન-વાંચન, વિવિધ સેવા પ્રવૃત્તિઓ, યાત્રા - પ્રવાસ, ફોટોગ્રાફી વગેરે એમના રસના વિષયો છે.
  • બે વાર કૈલાસ - માનસરોવરની યાત્રા કરી છે. પાંચ કૈલાસની કઠિન યાત્રા કરી પંચ કૈલાસી છે. નર્મદાની પગે ચાલીને પરિક્રમા કરી છે. એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક કરેલ છે. 
  • સેવા સંસ્થા આત્મન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
  • બાળ-પ્રવૃત્તિઓની શિબિરો પણ કરેલ છે.
  • ગરીબ જરૂરિયાતવાળા લોકોને જુદા જુદા વિસ્તારમાં અનાજ કીટ, શિયાળામાં સ્વેટર - ધાબળા વિતરણ અને ઉનાળામાં સ્લીપર વિતરણ - આત્મન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.
  • આકાશવાણી અને t.v. પર અનેક કાર્યક્રમો, કવિ સંમેલન, વાર્તાલાપ વગેરે પ્રસારિત થયેલ છે.
  • હાલમાં મકાખાડ તા.માણસામાં રેવા ગ્રામ સેવા સંકુલના નિર્માણ સાથે જોડાયેલ છે.
  • ગાંધીનગરમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી પુસ્તક પરબ ટીમમાં સક્રિય છે.


Where is it happening?

Kanoria Centre for Arts, CEPT Campus, University Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat - India, University Area, Ahmedabad, Gujarat 380009, India
Tickets

INR 0.00

Matrubhasha Abhiyan | \u0aae\u0abe\u0aa4\u0ac3\u0aad\u0abe\u0ab7\u0abe \u0a85\u0aad\u0abf\u0aaf\u0abe\u0aa8

Host or Publisher Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન

It's more fun with friends. Share with friends