તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji
Schedule
Fri Jan 09 2026 at 06:00 pm to 10:00 pm
UTC+05:30Location
J B Auditorium | Ahmedabad, GJ
મિત્રો, ગુજરાતી ઉદ્યોગકારો માટે મેં આ સેમિનાર ડિઝાઇન કર્યો છે જે આ પ્રકારનો પ્રથમ સેમિનાર છે.
બધાને ખબર છે કે ડિજિટલાઇઝેશન અને સોશિયલ મીડિયા દ્વારા ધંધો અનેક ગણો વધારી શકાય છે. પરંતુ કેવી રીતે એ સમજાતું ન હોય તો આ સેમિનાર ખાસ તમારા માટે જ છે.
આવો, મારા સેમિનારમાં જોડાઓ અને તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો.
આ સેમિનાર તા. 9 જાન્યુઆરી 2025, શુક્રવારના દિવસે સાંજે 6:00 વાગ્યે JB Auditorium, AMA, અમદાવાદ ખાતે યોજાશે.
જો તમે ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરતા હો, અથવા ડોક્ટર, એડવોકેટ, CA જેવા પ્રોફેશનમાં હો અને તમારા ધંધામાં ગ્રોથ ઇચ્છતા હો તો આ સેમિનાર મિસ ન કરશો.
આ સેમિનારમાં તમે શીખશો:
• ધંધો વધારવા માટે ડિજિટલ દુનિયા સાથે જોડાવું કેમ જરૂરી છે
• તમારા ધંધાની ડિજિટલ પ્રેઝન્સ કેવી રીતે મજબૂત બનાવવી
• સોશિયલ મીડિયા પર બ્રાન્ડ કેવી રીતે બનાવવો
• ઓછા ખર્ચમાં માર્કેટિંગ કરીને વેચાણ કેવી રીતે વધારવું
જો તમે હાલ ધંધો કરી રહ્યા હો તો આજે જ તમારી સીટ બુક કરો.
અને જો તમને લાગે કે તમારા મિત્રો અથવા પરિવારજનોમાંથી કોઈને આ સેમિનાર એટેન્ડ કરવો જોઈએ તો આ વિડિયો જરૂરથી શેર કરો.
આવો, મળીએ
9 જાન્યુઆરી 2025, શુક્રવાર
સાંજે 6:00 વાગ્યે
JB Auditorium, AMA, અમદાવાદ ખાતે.
Where is it happening?
J B Auditorium, AMA campus, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, IndiaINR 299.00


















