ગુજરાતી સૂફી નાઈટ - An Intimate Baithak of Gujarati Ghazals
🌙 ગુજરાતી સૂફી નાઈટ
An Intimate Baithak of Gujarati Ghazals
શબ્દ, સંગીત અને લાગણીઓની એક સંવેદનશીલ સાંજ...
ગુજરાતી ગઝલ, સૂફીયાના ભાવ અને કાવ્યની આત્મીય રજૂઆત સાથે, Fakt Gujarati અને Shayrivala આપને આમંત્રિત કરે છે એક એવી મહેફિલમાં જ્યાં સર્જન અને શ્રવણ વચ્ચેનો અંતર ઓગળી જાય.
આ કાર્યક્રમને Dhruv Vasekar ના વિશેષ સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.
Whether you are a ghazal enthusiast, a poetry lover, or simply someone seeking an evening of meaningful art and conversation, this baithak promises an experience that is intimate, elegant and memorable.
📅 12 July 2026 | Sunday
🕢 7:30 PM onwards
📍 Mishty Studio, Nr. Kaizen Hospital, Memnagar, Ahmedabad
🎟️ Tickets available on AllEvents
Limited seating to preserve the intimate nature of the gathering.
Where is it happening?
INR 150.00 to INR 400.00



















