ગાંધીકા હત્યારા ગોડસેઃ નાથૂરામકી જિંદગી ઔર ઉસકે સપનોંકા ભારત

Schedule

Sat Nov 23 2024 at 07:00 pm to 08:00 pm

Location

Scrapyard-The Theatre | Ahmedabad, GJ

પુસ્તક-સંવાદ

ગાંધીકા હત્યારા ગોડસેઃ નાથૂરામકી જિંદગી ઔર ઉસકે સપનોંકા ભારત


ધીરેન્દ્ર કે. ઝાના બહુચર્ચિત સંશોધનાત્મક પુસ્તક Gandhi's Assassin: The Making of Nathuram Godse and His Idea of Indiaનો હિંદીમાં અનુવાદ કરનાર નિધીશ ત્યાગી પુસ્તકની સામગ્રી અને તેમની અનુવાદપ્રક્રિયા વિશે વાત કરશે. ત્યાર પછી તેમની સાથે સંવાદ પણ કરી શકાશે.

જાણીતા પત્રકાર-લેખક-કવિ નિધીશ ત્યાગી ગુજરાતી 'દિવ્ય ભાસ્કર' સહિત હિંદીના ઘણા અખબારસમૂહોમાં અને બીબીસી હિંદી વેબસાઇટમાં મુખ્ય હોદ્દે આગવી પ્રતિભા સાથે કામ કરી ચૂક્યા છે.


તારીખ - 23 નવેમ્બર 2024

સમય - સાંજે 7 વાગ્યે 

સ્થળઃ સ્ક્રેપ યાર્ડ.


Where is it happening?

Scrapyard-The Theatre, 23, Gujarat society, Near Red Cross Blood Bank, 2H66+22X, Paldi, 18, Vikas Gruh Rd, Mahalaxmi Society, Motinagar Society, Bhatta, Paldi, Ahmedabad, Gujarat 380007, India
Tickets

INR 0.00

Scrapyard - The Theatre

Host or Publisher Scrapyard - The Theatre

It's more fun with friends. Share with friends