આભમાં જો ને કેટલા વાદળ | કૃષ્ણ ભક્તિ અને ગુજરાતી ગીતોનો રસથાળ | Krishna Bhakti & Gujarati Gito

Schedule

Sat Aug 24 2024 at 08:00 pm to 11:00 pm

Location

Kalasmruti by sscc | Ahmedabad, GJ


કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે

આભમાં જો ને કેટલા વાદળ

કૃષ્ણ ભક્તિ અને ગુજરાતી ગીતોનો રસથાળ

વાલમ બેન્ડ (શુભમ પ્રજાપતિ / વૈભવ પ્રજાપતિ) અને હિરેન બારોટ સાથે

સંચાલન: વત્સલ ભટ્ટ


તારીખ અને સમય:

૨૪ ઑગસ્ટ, ૨૦૨૪

સાંજે ૮:૦૦ કલાકે


ટિકિટ ફક્ત: ૧૪૯₹


સ્થળ:

ક્લાસ્મૃતિ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇસ્કોન મંદિરની બાજુમાં, જી. એસ. ટી.વી. કેમ્પસ, એસ. જી. હાઇવે, અમદાવાદ


નોંધ લેશો:

કાર્યક્રમ સમયસર શરૂ થશે.

પાર્કિંગની વ્યવસ્થા છે.


Event By:

GROUP OF CULTURAL CREATIVE


CO-SPONSORED BY

શ્રી મુકુંદ દવે સાહિત્ય અને સંગીત પ્રેમી


RECORDING PARTNER

SODHA MAYURSINH

Where is it happening?

Kalasmruti by sscc, Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Ahmedabad, Gujarat 380054, India
Tickets

INR 149.00

CREATIVE GROUP OF CULTURAL ACTIVITIES (CGCA)

Host or Publisher CREATIVE GROUP OF CULTURAL ACTIVITIES (CGCA)

It's more fun with friends. Share with friends