'અંત વગર ની...' નાટ્યોત્સવ ~૨૦૨૩ by VivekShah production and Dalisay events

Schedule

Wed Feb 08 2023 at 09:30 pm to 11:30 pm

Location

Thakorbhai Desai Hall | Ahmedabad, GJ

વિવેકશાહ પ્રોડક્શન્સ અને ડેલીસે ઇવેન્ટ દ્વારા ગુજરાતી નાટકોના નાટ્યોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે

આ નાટકો નીચે પ્રમાણે છે.


જેના પ્રથમ દિવસે માંળો એક સાયકો થ્રીલર નાટક

● Date 8 Feb 2023


'અંત વગર ની વાત...'

(સાયકો થ્રીલર નાટક)

2 કલાક



આવનારાં દિવસો ની યાદી નીચે મુજબ છે


● 9 Feb 2023


સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર..

(સામાજિક કોમેડી નાટક)

2 kalak



● 10 Feb 2023

એટલે પ્રેમ

(લવ સ્ટોરી ...50 મિનિટ)

અને

આઓ कभी હવેલી પે..

( હોરર કોમેડી નાટક ...50 minute)



● 11 Feb 2023


સસરાજી નું સુરસુરિયું..

( સામાજિક કોમેડી નાટક ...2 kalak)


● 12 Feb 2023


લગ્ન કર્યા ને લોચા પડ્યા..

(સામાજિક કોમેડી નાટક ... 2 kalak)



ઉપરોક્ત બધા જ નાટકો અમદાવાદ ખાતે ઠાકોરભાઈ દેસાઈ હોલ માં રાત્રીના નવ વાગે ભજવાશે ...તો આપ પધારો છો ને ?


બ્લોક બુકિંગ માટે સંપર્ક કરી શકો છો .



Vivek Shah : 9374816109

Instagram : @VivekShahproductionsofficial

Facebook : @Vivek Shah

Where is it happening?

Thakorbhai Desai Hall, 2HF6+R23, Netaji Rd, opp. Law Garden, Ellisbridge, Ahmedabad, Gujarat 380006, India
Tickets

INR 100.00 to INR 700.00

Vivek Shah production event

Host or Publisher Vivek Shah production event

It's more fun with friends. Share with friends