The Last Dream

Schedule

Thu Jul 23 2026 at 06:30 pm to 08:00 pm

UTC+05:30
Location

J A Auditorium, Bhavans Campus | Ahmedabad, GJ

🎭 INFINITE THEATRE GROUP પ્રસ્તુત કરે છે એક દિલને ઢંઢોળી દેતું નાટક... ✨ "THE LAST DREAM" ✨


સમાજનું દબાણ, માતા-પિતાની મુંઝવણ અને બાળકની ગેરસમજણ ! 🌗


હસાવતું, રડાવતું અને વિચારવા મજબૂર કરતું એક એવું નાટક, જે બે પેઢીઓ વચ્ચેની ગેરસમજણને એક સુંદર સમજણમાં ફેરવી દેશે. આવી રહ્યા છીએ અમે, તમારા દિલને સ્પર્શી જાય એવી એક પારિવારિક વાર્તા લઈને! સહપરિવાર જોવા જરૂર પધારો.


🗣️ નાટકની ભાષા: ગુજરાતી

🗓️તારીખ: ૨૩ જુલાઈ ૨૦૨૬

🕘 સમય: રાત્રે ૦૬:૩૦ કલાકે 

📍 સ્થળ: જે.એ. ઓડિટોરિયમ ભવન્સ કેમ્પશ ખાનપુર, અમદાવાદ 

 

🎭 કલાકાર અને ટેકનિકલ ટીમ 🎭


✍️ લેખક અને નિર્દેશક: યુવરાજ બારોટ અને અક્ષત પંડ્યા

✨ પ્રસ્તુતકર્તા: ઇન્ફિનિટ થિયેટર ગ્રુપ

🎼 સંગીત: ભાર્ગવ લુહાર 

🔅 લાઇટસ: કર્તુમ તેરૈયા 

🎬 અભિનેતાઓ: અક્ષત, મીત, પ્રિયલ,તીર્થરાજ, દીપ,જયરાજ, જાનવી, પૃથ્વી, ધૈર્ય, આશિષ અને અન્ય.


Where is it happening?

J A Auditorium, Bhavans Campus, Khanpur, Ahmedabad, India
Tickets

INR 0.00

Know what’s Happening Next — before everyone else does.
Infinite Theatre Group
Host or PublisherInfinite Theatre Group

Ask AI if this event suits you