SVVP Garba 2026

Schedule

Tue, 20 Oct, 2026 at 08:00 pm

UTC+05:30
Location

Karnavati Club | Ahmedabad, GJ

🔶 સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) આયોજિત 🔶

♦️ SVVP ગરબા ૨૦૨૬ ♦️


*સભ્યો & સભ્ય ગેસ્ટ

🙏 જય શ્રીકૃષ્ણ 🙏


🎶 સમીર & માના બેન્ડના તાલે ગરબાની રમઝટ માણવા આપ સૌને હાર્દિક આમંત્રણ! 🎶


♦️તારીખ: ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ (મંગળવાર – દશેરા)

♦️ સ્થળ: કર્ણાવતી ક્લબ, અમદાવાદ

♦️ સમય: રાત્રે ૮:૦૦ કલાકથી


♦️ પ્રવેશ ફી અને નોંધણી♦️


♦️ SVVP સભ્ય: ₹૨૦૦/- પ્રતિ વ્યક્તિ

સભ્ય નંબર: __________


♦️ નોન-મેમ્બર ગેસ્ટ: ₹૫૦૦/- પ્રતિ વ્યક્તિ

SVVP સભ્યનો રેફરન્સ નંબર: __________





♦️ મહત્ત્વપૂર્ણ નિયમો અને સૂચનાઓ ♦️


🔸 પ્રવેશ માટે અગાઉથી નોંધણી અને આયોજકોની મંજૂરી ફરજિયાત છે. પ્રવેશ માત્ર SVVP સભ્યો તથા તેમના રેફરન્સવાળા ગેસ્ટને જ મળશે. અન્ય ટિકિટ/બુકિંગ માન્ય ગણાશે નહીં.


🔸 દરેક વ્યક્તિ માટે અલગ પાસ ફરજિયાત છે. ૩ વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ ટિકિટ લેવી પડશે. પ્રવેશ સમયે માન્ય ID Proof ફરજિયાત છે.


🔸 ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત છે. પ્રવેશદ્વાર કાર્યક્રમ શરૂ થવાના ૩૦ મિનિટ પહેલાં ખુલશે. બહાર ગયા બાદ ફરી પ્રવેશ મળશે નહીં.


🔸 ટિકિટ કેન્સલ, રિફંડ કે ટ્રાન્સફર કરી શકાશે નહીં.


🔸 રસ્તા પર પાર્કિંગ ન કરવું. બહારથી ખાણી-પીણી કે પાણી લાવવા પર ઈવેન્ટ ના નિયમો મુજબ પ્રતિબંધ રહેશે.


🔸 જ્વલનશીલ વસ્તુઓ, શસ્ત્રો, છરી, ધારદાર વસ્તુઓ, વેપ, સિગારેટ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવવા પર સખત મનાઈ છે. સુરક્ષા તપાસ થઈ શકશે.


🔸 શિસ્તભંગ, ગેરવર્તન કે અન્યને અસુવિધા થાય તેવું વર્તન ચલાવી લેવામાં આવશે નહીં. પ્રવેશ આપવાનો કે નકારવાનો અંતિમ અધિકાર આયોજકો પાસે રહેશે.


🔸 વ્યક્તિગત વસ્તુઓ ખોવાઈ કે ચોરાઈ જવાની જવાબદારી આયોજકોની રહેશે નહીં. અનિવાર્ય સંજોગો/કુદરતી આપત્તિમાં કાર્યક્રમ અંગે આયોજકોનો નિર્ણય માન્ય રહેશે.


🔸 કોઈપણ વિવાદ માટે અમદાવાદની સક્ષમ અદાલતોનું અધિકારક્ષેત્ર રહેશે.


♦️ આપ સૌના સહકારથી SVVP ગરબા ૨૦૨૬ને ભવ્ય અને યાદગાર બનાવીએ! ♦️


🙏 આપ સૌનું હાર્દિક સ્વાગત છે! 🙏

*સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર*

Where is it happening?

Karnavati Club, Sarkhej - Gandhinagar Hwy, opp. Shalby Hospital, Spring Valley, Mumatpura, Ahmedabad, Gujarat 380058, India
Tickets

INR 200.00 to INR 500.00

Know what’s Happening Next — before everyone else does.
SVVP
Host or PublisherSVVP

Ask AI if this event suits you