Suvarnprashan Camp
Schedule
Fri, 24 Oct, 2025 at 08:30 am
UTC+05:30Location
Kosamba, Tarsadi, Surat | Ankleshwar, GJ
Advertisement
સુવર્ણપ્રાસન 24 Oct 2024https://www.facebook.com/share/p/pews6vMfxc2s1Mh6/?sfnsn=wiwspmo&mibextid=RUbZ1f
Shree Aayursatv Panchkarm & Ayurvedic Clinic
Tarsadi Kosamba (શ્રી દત્ત મંદિર પાસે) Appointment No.7016067009
Lajpor Sachin Appointment No.9824303119
https://drive.google.com/file/d/1S4dy1RRyGbjeOULeb5Z9AEqDVDI0QdYq/view?usp=drivesdk
સુવર્ણપ્રાસન 24 Oct 2024
: શ્રી આયુરસત્વ સુવર્ણપ્રાશન કેન્દ્ર :-
પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધીનાં સંયોજનને મધ અને ગાયના ઘીમાં મેળવીને નિષ્ણાંત વૈધની દેખરેખ નીચે બનાવેલું 'સુવર્ણપ્રાશન' પુષ્યનક્ષત્રમાં બાળકને આપવાનો અથર્વવેદમાં ઉલ્લેખ છે.
. 'સુવર્ણપ્રાશન' થી બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
- જઠરાગ્નિ અને બળ વધે છે. પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે.
વણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.
બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે.
વાયરલ અને બેકટેરીયલ ઈન્ફેક્શનથી થનારા જુદાજુદા રોગોનો નાશ કરનાર છે.
· જન્મથી ૧૬ વર્ષ સુધીના બાળકને 'સુવર્ણપ્રાશન' રોજ કરાવવામાં આવે
તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે. અને કોઈપણ રોગથી પીડાતો નથી.
- : છ માસ સુધીનો પ્રયોગ :-
જો બાળકને છ માસ સુધી 'સુવર્ણપ્રાશન' સતત આપવામાં આવે તો તે શ્રુતધર
બને છે એટલે કે સાંભળેલુ તુરંત જ યાદ રહી જાય એવી યાદશક્તિ વધે છે. 'સુવર્ણપ્રાશન' સંસ્કાર ૧૨ વર્ષની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે. અને આ પ્રયોગ ૬ માસ સતત કરવામાં આવે તો ઉપર પ્રમાણેનાં ફાયદા થાય છે.
આમ 'સુવર્ણપ્રાશન' પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.
- : 'સુવર્ણપ્રાશન' થી બાળકને થતા ફાયદા:-
૧. બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી બાળક માંદુ પડતું નથી તંદુરસ્ત રહે છે. એટલે કે નાનપણથી જ બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે.
૨. બાળકનો વિકાસ ઝડપી બને છે.
૩. બાળકનો 'વાન' ઉજળો થાય છે.
૪. બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
૫. બાળકનનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે.
૬. બાળકની યાદશક્તિ ખુબ તેજ બને છે.
૭. પાચનશક્તિ સુધરતા પેટની તકલીફો, ગેસ, કબજીયાત દૂર થાય છે.
વૈધનાં હાથે પુષ્યનક્ષત્રમાં 'સુવર્ણપ્રાશન' નાં ટીપા પીવડાવવાની તારીખો :-
સુવર્ણપ્રાસન કેમ્પ ની તારીખો :-
24 Oct 2024, 20 Nov 2024, 18 Dec 2024, 14 Jan 2025, 11 Feb 2025, 10 Mar 2025, 06 April 2025, 03 May 2025, 31 May 2025, 27 June 2025, 25 July 2025, 21 Aug 2025, 17 Sep 2025, 15 Oct 2025, 11 Nov 2025, 08 Dec 2025
Advertisement
Where is it happening?
Kosamba, Tarsadi, Surat, Kosamba, Ankleshwar, IndiaEvent Location & Nearby Stays: