new born photography workshop
Advertisement
� GPVA �
ગોંડલ ફોટોગ્રાફર વીડિઓગ્રાફર એસોસિએશન
� ન્યુ ર્બૉન બેબી ફૉટૉગ્રાફી વર્કસૉપ
એસૉસીએશન ના તમામ મેમ્બરૉ ને જણાવવાનુ કે એસૉસીએશન દ્વારા આગામી તા/14/7/2026 ને મંગળવારના રૉજ બેબી ફૉટૉગ્રાફી ફૂલડે વર્કસૉપનુ આયૉજન કરેલ છે
� એસૉસીએશન ના મેમ્બરૉ માટે ફ્રી છે
� નૉન મેમ્બરૉ ને રૂ.200 ફી પેટે આપવાના રહેશે.
� તારીખ.14/7/2026 મંગળવાર
� સમય. સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી.
�વ્યવસ્થા
સવારે ચા.નાસ્તૉ - બપૉરનુ ભૉજન - સાંજે હાઈ ટી. બધા સાથે લઈસુ.
� સ્થળ :- વૉક એન ઈટ રેસ્ટૉરન્ટ
શ્યામવાડી સામે ગૉંડલ
� વર્કસૉપમા આવામાટે પૉતાનુ નામ નૉંધાવવુ ફરજીયાત છે જેથી વ્યવસ્થા મા સરળતા રહે. નામ નૉંધાવાની છેલ્લી તા.12/7/2026 રહેશે,
�નામ નૉંધાવા માટે
લલિતભાઈ : 99799 95957
રથીનભાઈ : 80000 93149
�ખાસ નૉધ:- જે મીત્રૉ આવવાના હૉય તે 9:30 સુધીમા પહૉચીજવુ 10:વાગ્યા પછી કૉઈપણ મેમ્બરને એન્ટ્રી આપવામા આવશે નહી જેની ખાસ નૉધ લેવી..
� (રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો પણ 10 વાગ્યા પછી એન્ટ્રી મળશે નહીં )
� આ મેસેજ ગૉંડલ તાલુકા તથા બધાજ ફૉટૉ વીડીયૉ ગ્રૃપમા શેયર કરવા વિનંતી જેથી બધા ભાઈઑ આ વર્કસૉપનૉ લાભ લઈ શકે આભાર.....

Where is it happening?
Gondal, Rajkot, Gujarat, India
Event Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.
Host or PublisherGPVA