Navratri Raas Garba (for Navaratri Atham) by Umiya Parivar NZ

Schedule

Tue Sep 30 2025 at 08:00 am to 01:00 pm

Location

New Zealand, Auckland, New Zealand | Auckland, AU

Advertisement
જય માં ઉમિયા ?
પ્રિય તમામ ભાઈઓ અને બહેનોને,
ઉમિયા પરિવાર ન્યૂઝીલેન્ડ તરફથી પરંપરાગત નવરાત્રી ઉત્સવના અનુષંગે, માતાજીની આઠમ નિમિત્તે વિશેષ આરતી અને રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
? સ્થળ: Mt Eden War Memorial Hall
? તારીખ: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
? સમય: સાંજ 6:00 થી રાતે 12:00
? આરતી સમય: રાત્રે 9:00 વાગે
? ગરબા પછી તમામ માટે ચા અને નાસ્તાનું વિના મૂલ્યે આયોજન રહેશે.
? limited tickets. Entry with pre purchased ticket only. last date to secure your tickets is 27Sep2025.
? 10 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.
?ટિકિટ દર: $10 પ્રતિ વ્યક્તિ
પાસ મેળવવા માટે:
1. Umiya Parivar Trust na બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવવી:
Acc Name: - Umiya Parivar Trust
Bank A/C No: 12-3077-0651411-00

2. ત્યારબાદ નીચે મુજબનું મેસેજ WhatsApp પર મોકલવો (નંબર: 022 150 1008)
Full Name: Rakesh Vishnubhai Patel
Adult: 3
Child: 1
Total: $30
? આઠમની આરતીનો ચઢાવો કાર્યક્રમના દિવસે આરતી પહેલા કરવામાં આવશે.
? Donations are welcome. Contact Umiya Parivar NZ: 022 150 1008
આ ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગે આપનો ઉત્સાહી સહભાગ આવકાર્ય છે.
જય માં ઉમિયા ?
Advertisement

Where is it happening?

New Zealand, Auckland, New Zealand

Event Location & Nearby Stays:

Icon
Know what’s Happening Next — before everyone else does.
Umiya Parivar New Zealand

Host or Publisher Umiya Parivar New Zealand

Ask AI if this event suits you: