Narendra Modi visit@Nikol-Ahmedabad
Schedule
Mon, 25 Aug, 2025 at 04:30 pm
UTC+05:30Location
Eye concept -Eyewear store | Ahmedabad, GJ
Advertisement
વિશ્વના સૌથી લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી આપનું નિકોલ -અમદાવાદ સ્નેહ ભર્યું હાર્દિક સ્વાગત છે.આત્મ નિર્ભર ભારતના પ્રણેતા વિશ્વમાં ભારતનું માન વધારનાર શ્રી નરેન્દ્ર મોદી કર્ણાવતી મહાનગરમાં આપનું સ્વાગત છે.
આપના ઐતિહાસિક ઓપરેશન સિંદૂર ,આત્મનિર્ભર ભારત જેવા મહાન કાર્યો ને વધાવવા નિકોલ તૈયાર છે આવો સાથે મળીને એક મહાપુરુષનું સ્વાગત કરીએ જય ભારત...જય જવાન...ભારત માતાકી જય...
#narendramodi_primeminister #narendramodijiindia #india #bharatmatakijai #jayhindchallenge
Advertisement
Where is it happening?
Eye concept -Eyewear store, 8, Hilltown Residency, opp. Merriott Sky, Nr. Khodaldham Ground, Nikol, Ahmedabad., Ahmedabad, IndiaEvent Location & Nearby Stays: