MOCK ROUND UPDATE
Schedule
Mon Jun 01 2026 at 12:30 pm to 01:30 pm
UTC+05:30Location
Naroda, Ahmedabad, Gujarat | Ahmedabad, GJ
Advertisement
નમસ્કાર, *Mock round* વિશે UPDATE...!!!
> રીઝલ્ટ પછી, બધા જ બાળકો અને વાલીઓની મૂંઝવતો એક જ પ્રશ્ન કે *૧૨ માં પછી એનું કેરિયર ક્યાં સેટ કરવું?* ,*કઈ કોલેજમાં એડમિશન લેવું , કઈ સ્ટ્રીમ, કયા વિષયમાં એડમિશન લેવું? *મોક રાઉન્ડ થી ફાઇનલ રાઉન્ડ નું માર્ગદર્શન *એન્જિનિયરિંગ, મેડિકલ કે ફાર્મસી કોલેજ કે બીજું કંઈક?*🏣
> આવા બધા જ વિષયો માટે આપનું ફ્રી માર્ગદર્શન આપતા,
> *ડો. ભાવેશ પટેલ* *(કરિયર કાઉન્સિલર )* ને મળીને આપના બધા જ સવાલોના જવાબ મેળવી શકો છો.
> *મળવાનો સમય:* સાંજે ૬ થી ૮
> *સ્થળ
Divakaram Coaching
> *દીવાકરમ કોચિંગ ફોર એન્જિનિયરિંગ* ,
> F -૮/૯ , શ્રૃહદ કોમ્પ્લેક્સ, નારાયણ નગર બસ સ્ટેન્ડ ની પાસે, નરોડા ગામ દેવી સિનેમા રોડ, નરોડા અમદાવાદ ,૩૮૨૩૩૦.
> *લોકેશન લિંક:*
> https://share.google/RGiACRSnpf9vD6MbH
> Divakaram coaching for engineering
> આપની અનુકૂળતા માટે કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈ રૂબરૂ મળવા આવવું. *9898298004*
> *આભાર*
Advertisement
Where is it happening?
Naroda, Ahmedabad, Gujarat, IndiaEvent Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.










