Manrang ~ A Gujarati Poetry &Storytelling Open Mic
મનરંગ – કવિતા અને સ્ટોરી ટેલિંગ ઓપન માઈક
શબ્દો, લાગણીઓ અને વાર્તાઓની એક એવી મહેફિલ…
જ્યાં દરેક અવાજ પોતાની કહાની કહેશે,
અને દરેક દિલ કોઈને કોઈ શબ્દોમાં પોતાને શોધશે. ❤️
📍 સરગમ સ્ટુડિયો, વડોદરા
📅 ૧૩ જૂન
⏰ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી
ચાલો, એક સાંજ કવિતાઓ, વાર્તાઓ અને લાગણીઓના નામ કરીએ. 🎤✨
#મનરંગ #OpenMic #GujaratiPoetry #Storytelling #VadodaraEvents
Where is it happening?
INR 129.00 to INR 300.00










