Lakhota Khovayi Gaya!

Schedule

Sat Oct 08 2022 at 08:30 pm to 09:30 pm

Location

Prayogshala | Ahmedabad, GJ

ખાવાનું, ઊંઘવાનું અને મજ્જા ની લાઈફ!

કુતરા ને જોઈને અમે લોકો આજ વિચારતા હોઈએ છે પણ તેમના જીવનમાં, ગલિયોં માં, ડોગ સ્પામાં અને કોઈ ઘર ની બાલ્કનીમાં બીજું શું છે?

Lafundars રજૂ કરી રહ્યાં છે ' લખોટા ખોવાઈ ગયા' ઉર્ફ Lost Testicles (Gujarati version)!

તમારા માટે એવી દુનિયા લાવીએ છીએ જ્યાં બ્લા બ્લા ભાઉ ભાઉ બની જાય છે! ગીતો, નાચ, ગાળીયો અને હાસ્ય થી ભરેલો અનુભવ કરવા તૈયાર થઈ જાઓ અને આવી જાઓ અમારો નાટક જોવા.


અમારા ૮મા શો સાથે પાછા, Lafundars તમને બધાને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અમારા પ્યારા રુસ્તમ, વુલ્ફી અને ઘમાસાન ને મળવા આવો, એક નવો ગુજરાતી રંગ અને અંદાજ લઈને. લખોટા ખોવાનો એક અનુભવ જે તમે ક્યાંક ના જોયું હોય!



Where is it happening?

Prayogshala , 17, Suhasnagar Society Near Dinesh Hall, Ashram Rd, behind Prabhudas Jadiya Jewellers, Ahmedabad, Gujarat 380009, Ahmedabad, India
Tickets

INR 200.00

Lafundar S

Host or Publisher Lafundar S

It's more fun with friends. Share with friends