Kusum Marathe Jive Chhe
Schedule
Sat Apr 19 2025 at 09:00 pm to 10:00 pm
UTC+05:30Location
Prayogshala | Ahmedabad, GJ

બે અજાણ્યા લોકો આકસ્મિક રીતે ટ્રેનમાં મળે છે અને બન્નેના ભૂતકાળની જોડતી એક કડી તેમની સમક્ષ આવે છે. આ કડી બન્નેના જીવનના કેટલાક ભેદ ઉજાગર કરે છે જે એક ખતરનાક પ્લાનમાં પરીવર્તીત થાય છે.
લેખક અને દિગ્દર્શક - ગૌરાંગ રાવલ
કલાકાર - ઋતિક કાલરીયા અને ગૌરાંગ રાવલ
ધ્વની સંચાલન - હીરવા થાનકી
પ્રકાશ સંચાલન - પરમ શાહ અવધિ - ૫૫ મીનીટ
Where is it happening?
Prayogshala, 17, Suhasnagar Society, Ashram Rd, near Dinesh Hall, behind Prabhudas Jadiya Jewellers, Shreyas Colony, Navrangpura, Ahmedabad, Gujarat 380009, IndiaINR 200.00
