Gujarati Iconic Film Awards GIFA 2021
Schedule
Sun Mar 20 2022 at 06:00 pm to 10:00 pm
Location
Narayani Heights | Ahmedabad, GJ
થઈ જાવ તૈયાર એવોર્ડ્સ ની એક રંગીન સાંજ માટે ગુજરાતી ફિલ્મો માટે નો ભારત નો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ- જીફા અવિરત થતો હોય છે અને આ વર્ષે કોરોના જેવી મહામારીમાં જે ફિલ્મો એ મનોરંજન પીરસ્યું છે તેમના માટે અમને ગર્વ ની લાગણી છે અને એટલેજ ગુજરાતી સિનેમા ની હરણફાળ સાથે ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ જીફા ૨૦૨૧ થવા જઈ રહ્યો છે તારીખ ૨૦ માર્ચ રવિવાર સાંજે ૬:૦૦ વાગ્યે નારાયણી રિસોર્ટ એન્ડ હોટલ - અમદાવાદ ખાતે.
Where is it happening?
Narayani Heights , Ahmedabad, India
Tickets
INR 300.00 to INR 2500.00
Know what’s Happening Next — before everyone else does.