[FREE Entry] Gujarat Sthapana Divas2026 | ગુજરાત સ્થાપના દિવસ
Schedule
Sat, 09 May, 2026 at 03:30 pm
UTC+03:00Location
Kasavuoren Koulu | Espoo, ES
Advertisement
[GU/EN]જય જય ગરવી ગુજરાત 🙏
1 મે એટલે ગુજરાત રાજ્ય નો જન્મ દિવસ— ગુજરાત સ્થાપના દિવસ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી સમાજ ફિનલેન્ડ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ, ગીત-સંગીત અને જ્ઞાનવર્ધક નવા આયોજનો અને સરપ્રાઈઝિંગ ઈવેન્ટ્સ સાથે આપણે સૌ સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરીએ.
સુંદર વ્યવસ્થા માટે આપના પરિજનોની સંખ્યા જણાવવા નીચે આપેલ ફોર્મ સત્વરે ભરી દેશો. સર્વે માટે પ્રવેશ વિનામૂલ્યે છે.
તમને અને તમારા પરિવારને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં હાર્દિક આમંત્રણ છે. આવો, સાથે મળીને આનંદ, સંસ્કૃતિ અને આપણી પરંપરાનું સુંદર ઉજવણી કરીએ.
કાર્યક્રમ:
• માહિતીસભર ડોક્યુમેન્ટરીઝ
• ગુજરાતી ગીતો
• સાંસ્કૃતિક કાર્યક્રમો
• બાળકો દ્વારા પ્રસ્તુતિઓ
• ઇનામ સાથે પોપ ક્વિઝ
• …અને ઘણું વધુ
કાર્યક્રમની વિગતો:
📅 તારીખ: શનિવાર, 9 મે 2026
⏰ સમય: સાંજે 3:30 થી 7:00
📍 સ્થળ: ઓડિટોરિયમ, Kasavuoren koulu, Kasavuorentie 1, Kauniainen
🎟 પ્રવેશ: વિનામૂલ્યે
👉 રજીસ્ટ્રેશન માટે :
https://forms.gle/dHfVgyNZtm4U9Jus5
👉 સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેવા માટે:
https://forms.gle/RVp2JJBntDa2VHxo9
******
You are are warmly invited to celebrate Gujarat Foundation Day with us. Join an evening of togetherness, culture, and community spirit. This is a family friendly event.
Event Program:
• Insightful documentaries
• Gujarati songs
• Cultural programs
• Performances by children
• Pop quiz with prizes
• …and much more
Event Details:
📅 Date: Saturday, May 9, 2026
⏰ Time: 3:30 PM – 7:00 PM
📍 Venue: Auditorium, Kasavuoren koulu, Kasavuorentie 1, Kauniainen
🎟 Entry: Free - Everyone is welcome!
👉 To register, click here:
https://forms.gle/dHfVgyNZtm4U9Jus5
👉 Show your talent. To perform / participate, fill this form:
https://forms.gle/RVp2JJBntDa2VHxo9
Looking forward to celebrating together!
Advertisement
Where is it happening?
Kasavuoren Koulu, Kasavuorentie 1, FI-02700 Kauniainen, Suomi, Espoo, FinlandEvent Location & Nearby Stays:
Know what’s Happening Next — before everyone else does.

















