DFW Gujarati Samaj - Picnic & Kite Festival
Schedule
Sun, 21 May, 2023 at 02:00 pm
Location
Westlake Park | Lake Dallas, TX

DFW Gujarati Samaj is inviting you all to 2022 Picnic and Kite Festival.
Lets get together and enjoy the picnic like every year.
Kite Festival Music Games Complementary Food (Khichdi Kadhi Shak & Chhas while supplies last) Friends Dance & Fun :) No Tickets or registration required Kites & Threads are available for sale at www.dfwgujaratisamaj.org
કેમ છો મિત્રો ? ચાલો પતંગ ચગાવવા્.
ડલાસ ફોર્ટવોર્થ ની ગુજરાતી સમાજ ની 2023 ની વાર્ષિક પિકનિક અને પતંગ ચગાવવા ની મોજ માણવા આપ સહુને સહર્ષ આમંત્રણ છે. દર વર્ષ ની જેમ આપણે બધા લેક લુઇસવીલ ના કિનારે પતંગો ચગાવીશું ઘણી બધી રમતો રમીશું અને બાળકોને રમાડીશું સાથે બેસી ને ગુજરાતી ખીચડી-કઢી અને શાક ખાઈશું. ગુજરાતીઓ ભેગાં થાય તો સંગીત અને ગરબા તો હોય જ ! તો ચાલો સહુ મિત્રો સાથે લેક પર મળીયે.
તમારા બધા મિત્રો ને સગાસંબધીનો ને આ મેસેજ પહોચાડો અને કહો કે કોઈ ટિકિટ લેવાની ને રેજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી બસ સ્થળ અને સમય યાદ રાખો ને આવી જાવ
વેસ્ટ લેક પાર્ક
2000 Main St Hickory Creek TX 75065
-- જૂજ માત્રા માં પતંગ અને ફીરકી આપણી વેબસાઇટ ઉપર ઓર્ડર કરી શકશો (https://www.dfwgujaratisamaj.org)
-- ગુજરાતી ભોજન ( ખીચડી શાક કાઢી છાશ આથાણુ ..) કોઈ પણ જાત ના ચાર્જ વગર. (until supplies last)
-- ભૂલકાંઓ માટે ઘણી બધી રમતો .. અને આપણા માટે પણ :)
Where is it happening?
Westlake Park, 2000 Main St, Hickory Creek, TX 75065, USA, Lake Dallas, United StatesUSD 0.00
