DFW Gujarati Samaj - Annual Picnic & Kite Flying Festival

Schedule

Sat Jun 07 2025 at 03:00 pm to 09:00 pm

Location

West Lake Park | Lake Dallas, TX

Advertisement

*DFWGS તરફથી વાર્ષિક પિકનિક અને પતંગોત્સવ ૨૦૨૫*

તારીખ: 2 જૂન, ૨૦૨૫

સ્થળ: West Lake Park, Hickory Creek, TX


મહમજા, રમતો અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન! આ બધું જ તદ્દન નિશુલ્ક....

ખીચડી - શાક - છાસ

બાળકો માટે પિઝા પણ વિના મૂલ્યે!

પતંગ અને ફિરકી સ્થળ પર ઉપલબ્ધ

(નામમાત્ર દરે ખરીદી શકશો)


તમારું પિકનિક ગિયર લાવવાનું ભૂલતા નહિ!

(પાણીની બોટલ, ખુરશી વગેરે)


*નોંધ: પાર્કિંગ ફી West Lake Park દ્વારા લેવામાં આવશે.*


આમંત્રણ છે તમામ ગુજરાતીઓને!

ચાલો સૌ મળીને માણીએ એક મસ્ત સાંજ અને જબરદસ્ત પતંગોત્સવ!


DFWGS સાથે મળીને કહો…

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જય જય ગરવી ગુજરાત!

Advertisement

Where is it happening?

West Lake Park, Hickory Creek, Texas, Lake Dallas, United States

Event Location & Nearby Stays:

Icon
Know what’s Happening Next — before everyone else does.
DFW Gujarati Samaj, Inc

Host or Publisher DFW Gujarati Samaj, Inc

Ask AI if this event suits you: