Dafarjan - A Gujarati Drama (Comedy)
Schedule
Sat Jun 10 2023 at 09:00 pm to 10:20 pm
Location
Prayogshala | Ahmedabad, GJ
ડફરજન- ગુજરાતી કોમેડી નાટક છે.. જેમાં કંપની ના યંગભણેલાગણેલા એમ્પ્લોયી કંપની એ આપેલા ટાસ્ક ને પોતાની ઓપરચ્યૂનીટી મા ફેરવવાં માગે છે પરંતુ એમાં જેમને મૂર્ખાઓ સમજી ને ચાલે છે એ મૂર્ખ નીકળે છે કે પછી...અને.બસ શરૂ થાય છે રમત.. અંતે શું થાય છે.. સર્જાય છે..ધમાલ.. મસ્તી.. ઈમોશન... ની રોલરકોસ્ટર રાઈડ...સાથે મોટો મેસેજ... ફેમિલી સાથે જોવા જેવું અદભૂત નાટક… ▪️Date: 10th June 2023 ▪️Time: 9:00 PM ▪️Venue: Prayogshala Ashram road Ahmedabad. Get your tickets now…Honestly a not to be missed performance!♥️ Call OR Book Now!!
Where is it happening?
Prayogshala, 17, Suhasnagar Society, Ashram Rd, near Dinesh Hall, behind Prabhudas Jadiya Jewellers, Shreyas Colony, Navrangpura, Ahmedabad, Gujarat 380009, India
Tickets
INR 240.00