Book Launch હમ્બો હમ્બો Reloaded
Schedule
Mon Dec 08 2025 at 07:15 pm to 08:15 pm
UTC+05:30Location
Kalasmruti by sscc | Ahmedabad, GJ
*Book launch : હમ્બો હમ્બો Reloaded
8 december, Monday, 7.00 pm
પરમ આનંદ અને પ્રેમ સાથે જણાવવાનું કે જાણીતા લેખક-પત્રકાર *તુષાર દવેના દિવંગત પિતાના જન્મદિવસે એમના હાસ્યના ચોથા અને ભાવાનુવાદ સાથે ગણીએ તો છઠ્ઠા, આદરણીય સ્વ. સ્મૃતિબેન શાહ અને શ્રી શ્રેયાન્સભાઈ શાહને અર્પિત નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત પુસ્તક 'હમ્બો હમ્બો રિલોડેડ'નું વિમોચન કલાસ્મૃતિ ખાતે જય વસાવડા અને સૌમ્ય જોશીના હસ્તે* થવા જઈ રહ્યું છે.
Where is it happening?
Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, IndiaINR 0.00







