Bardoli Career Fair 2025

Schedule

Sat, 05 Apr, 2025 at 10:00 pm to Sun, 06 Apr, 2025 at 06:00 pm

UTC+05:30

Location

Bina Nagar | Valsad, GJ

Advertisement
*આમંત્રણ*
*કારકિર્દી મેળો*
*બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ* અને *તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ* દ્વારા બારડોલી વિસ્તાર ના વિદ્યાર્થીઓ માટે એક જ જગ્યા એ વિવિધ કારકિર્દીની તકો અને વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓને મળવાની તક એટલે
*ભણતર કારકિર્દી મેળો - 2025*
આ કોઈ સેમિનાર નથી અહીં તો જેમના બાળકો ધોરણ ૧ થી ૧૨ અથવા વિદેશમાં ભણવા માંગે છે તેમને માટે ઘરે બેઠા વિવિધ યુનિવર્સિટી ઓ અને કોલેજો ને મળવાની અમુલ્ય તક તા. ૫ અને ૬ એપ્રિલ ના રોજ બારડોલી માં ઉપલબ્ધ થશે.
આ ફેર માં આપ કયા સમયે મુલાકાત લેવા માંગો છો તે જણાવશો તો વ્યવસ્થા સારી રીતે કરી શકાશે... જે માટે નીચેની લિંક માં આપની માહિતી ભરી આપવા વિનંતી.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeztNx0UBD1u24ZM--se_vlDhBS6bTI9aZ5M_ZAm_SYe-EV_w/viewform?usp=sf_link
દરેક શાળા કોલેજ ના શિક્ષકો અને આચાર્યશ્રી ઓને વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ મુલાકાત માટે રજીસ્ટર કરાવી તે માટે ફોરવર્ડ કરવા વિનંતી.
સ્થળ: સીનિયર સિટિજન હોલ, સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલની બાજુમાં, બારડોલી.
સમય: ૧૦ થી ૫
*તારીખ: ૫, ૬ એપ્રિલ 2025*
નિમંત્રક:
શ્રી પ્રદીપ અગ્રવાલ
શ્રી નિરંજન માનાજી
ડો.દીપેશ શાહ
Advertisement

Where is it happening?

Bina Nagar, Valsad, India

Event Location & Nearby Stays:

Career Fair

Host or Publisher Career Fair

It's more fun with friends. Share with friends

Discover More Events in Valsad

Study Abroad Expo
Sun, 06 Apr, 2025 at 10:00 am Study Abroad Expo

Prime Dine Banquets

BUSINESS EXHIBITIONS
KIDZ CYCLOTHON 2025 - VALSAD
Sun, 20 Apr, 2025 at 06:30 am KIDZ CYCLOTHON 2025 - VALSAD

Valsad

SPORTS CYCLING

What's Happening Next in Valsad?

Discover Valsad Events