"બાપુજીએ બાફી માર્યું." પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી લિખિત, ધારેશ શુક્લ દિગ્દર્શિત પારિવારિક નાટક.
Schedule
Fri Apr 18 2025 at 09:00 pm to 10:30 pm
UTC+05:30Location
Kalasmruti by sscc | Ahmedabad, GJ

"બાપુજીએ બાફી માર્યું." પદ્મશ્રી ડૉ.જગદીશ ત્રિવેદી લિખિત ધારેશ શુક્લ દિગ્દર્શિત પારિવારિક નાટક.
યમદૂતે કરેલી એક નાનકડી ભૂલ, સામાન્ય પરિવારને કેવા ગોટે ચડાવે છે એની વાત. પારિવારિક સ્વચ્છ કૉમેડી, અવનવા ટ્વીસ્ટ અને ઘણું બધું....
Where is it happening?
Kalasmruti by sscc, Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Ahmedabad, Gujarat 380054, India
Tickets
INR 149.00